લખાણ પર જાઓ

ઔરંગાબાદ

વિકિપીડિયામાંથી

ઔરંગાબાદ, જે હવે અધિકૃત રીતે છત્રપતિ સંભાજી નગર તરીકે નામકરણ થયું છે[], ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાનું એક શહેર છે. ઔરંગાબાદમાં ઔરંગાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]